ભુજના વોર્ડ નં 1 માં 25 વર્ષ બાદ નગરપાલિકા દ્વારા રોડનું કામ શરૂ થયું પરંતુ નબળી ગુણવત્તા વાળું.

ભુજના વોર્ડ નં ૧ માં ૨૫ વર્ષ બાદ જે રોડ બનાવામાં આવી રહ્યો છે. તે રોડના કામમાં હલકી ગુણવત્તા વારો માલ વાપરવામાં આવી રહ્યો છે. રોડમાં જે pcc કરવાની હોય તે કરી નથી ભુજની અંદર જે 11 રસ્તા બનાવામાં આવી રહ્યા છે. તે રાજ્ય સરકાર ગ્રાન્ટ માથી બની રહ્યા છે.

આ રોડ નીમાંબેનની ગ્રાન્ટ માથી નથી બની રહ્યો આ રોડ વોર્ડ નં 1 ના કાઉન્સિલર તેમજ ત્યાના રહેવાસીઓ ની રજૂઆત ને ધ્યાને લઈ આ રોડ બનાવામાં આવી રહે છે.