માંડવી તાલુકાનાં તલવાણામાં શક્તિનગર વિસ્તારમાં આરોપીએ ગેરકાયદેસર રીતે દેશીદારૂના વેચાણ અર્થે ગુનો કર્યો

તા.24-12-2018 નો બનાવ

માંડવી તાલુકાનાં તલવાણામાં શક્તિનગર વિસ્તારના રહેવાસી હેમુભા કેશુભા જાડેજાએ પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે દેશીદારૂની કોથળીઓ નંગ 4 જેમાં આશરે દેશીદારૂ આઠ જેની કિંમત રૂ. 160/- નો પ્રો.હી મુદામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન હાજર ન મળી આવી ગુનો કરેલ જેની નોંધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *