ભુજ રાજેન્દ્રનગરમાં શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી ગુનો કર્યો
તા. 24-12-2018નો બનાવ
ભુજ રાજેન્દ્રનગર વિસ્તાર પાસે ઇશ્વરભાઈ અમૃતલાલ ઉમરાણીયા (રહે માધાપર)એ પોતાના કબ્જાની ટીવીએસ વિફટર મોટર સાયકલ નં જીજે 12 એમ 9692 કિંમત રૂ. 5000/- વાળી વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી તે દરમ્યાન પકડાઈ જતાં ગુનો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે