મુંદરા તાલુકાનાં ભુજપુર મોરદાદા મંદિરની સામે તળાવમાં
તા.24-12-2018 નો બનાવ
મુંદરા તાલુકાનાં ભુજપુર મોરદાદા મંદિરની સામે તળાવમાં રામ લક્ષ્મણ સાખરા (ઉ.વ.25 રહે નાની ભુજપુર વાડી વિસ્તાર)એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની કોથળી નંગ 12 ,દેશી દારૂ લીટર-3 કિમત રૂ. 60/-નો પ્રોહી મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન પકડાઈ જતાં મુંદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલ છે.