કેરા તા,ભુજ આજે તા,18,4,2023 ના રોજ સીતલા તેરસ નિમિતે દરેક સીતલા માતા મંદિરે દર્શન કરવા ભક્તો ની ભીડ જામતી હોય છે

WhatsApp-Image-2023-04-18-at-12.23.29-PM

કેરા તા,ભુજ આજે તા,18,4,2023 ના રોજ સીતલા તેરસ નિમિતે દરેક સીતલા માતા મંદિરે દર્શન કરવા ભક્તો ની ભીડ જામતી હોય છે જેમાં કેરા ખાતે આવેલ કપિલમુનિ આશ્રમ મદયે આવેલ સીતલા માતા મંદિરે લોકોની ભારે ભીડ જામી હતી મેળા નો માહોલ પણ જામ્યો