આજે સાંજે 2 વાગ્યાના આસપાસ મુન્દ્રામાં નદીવાળા નાકા પાસે ગઢની જર્જરિત દીવાલ પડી જુઓ સમગ્ર બાબત

આજે સાંજે 2 વાગ્યાના આસપાસ મુન્દ્રામાં નદીવાળા નાકા પાસે ગઢની જર્જરિત દીવાલ પડી પરંતુ સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી. અને હજુ પણ ગઢની અંદર અમુક જગ્યા એવી છે જ્યાં દીવાલ પડવાની સંભાવના છે. આ ગઢના નાકાની નીચે રોજ ભારે માત્રામાં લોકો નીચે થી પસાર થાય છે. તો અહીના લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આ ગઢનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તથા તોડી પાડવામાં આવે તેવી લોક માંગ.