મૂળે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થઈ ગયું હોવાના સમાચાર

જાણવા મળતી વિગત મુજબ હાલે  મૂળે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થઈ ગયું હોવાના સમાચાર છે જયારે બીજી તરફ, અમેરિકન ડોલરની સામે રૂપિયામાં મજબૂતી આવી છે.જે ખૂબ સારી વાત છે  તેના કારણે એક્સપર્ટસ માને છે કે દેશમાં પેટ્રોલ 6 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. ગત 3 ઓક્ટોબરે કાચું તેલ પોતાના આ વર્ષના ઉપરના સ્તર 86.74 ડોલર પ્રતિ બેરલ પર હતો. જયારે  બીજી તરફ, હવે 42 ટકા ગબડીને કિંમતો 50 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. આ પરથી  સ્પષ્ટ થાય  છે કે  એક લીટર પેટ્રોલનો ભાવ 63 રૂપિયા પ્રતિ લીટર સુધી આવી શકે છે. બીજી તરફ, ડીઝલનો ભાવ 56 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે આવવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *