માંડવીના મોટી ભાડઈમાં તોફાની વરસાદ

માંડવીના મોટી ભાડઈમાં તોફાની વરસાદ

વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો

દ્રશ્યો માંડવીના મોટી ભાડઈમાં તોફાની વરસાદ, પવનના કારણે ગામમાં મકાનના પતરાં ઉડ્યા, વૃક્ષ, વિજપોલ પણ ધરાસાઇ થયા ત્યારનાં..