કોણ પ્રોત્સાન આપી રહ્યું છે “હનીટ્રેપ” કરી પૈસા પડાવનાર ચમરબધીઓને..!!

કોણ પ્રોત્સાન આપી રહ્યું છે “હનીટ્રેપ” કરી પૈસા પડાવનાર ચમરબધીઓને..!!

મુખ પર હાસ્ય રાખી ને “આજે ફરિયાદ થાય છે કાલે ફરિયાદ થાય છે” તેવું રટણ કરનારને પણ શું મળી ગઈ પૈસા રૂપી મલાઈ..?

હરહંમેશ ચોકક્સ સંપ્રદાય ના જ સંતો સાથે આવા કિસ્સોઓ બંન્ને છે તેમ છતાં શું કામ આવા કિસ્સાઓને અટકાવવા “ચેઇન” ને તોડી પડાતી નથી. શું આવા વચુકીયા એ જ “હનીટ્રેપ” કરનારાઓ સાથે મળી ને પૈસા પડાવ્યા..?

થોડા સમયે અગાઉ માંડવીના એક ગામમાં બનેલ હનીટ્રેપ ની ઘટના માં હનીટ્રેપ કરનારા પર કયારે થશે ફરિયાદ.

ધાર્મિક લાગણી દુભાય તેવી ગંભીર બાબત હોવા છતાં શું કામ હનીટ્રેપ કરનારા પર ફરિયાદ કરવા કોઈ આગળ નથી આવતા તે એક વિચારવા જેવી બાબત છે.

રાજા હરીશચંદ્ર બની ને સંત ને ન્યાય અપાવવા “જાન માં કોઈ જાણે નહીં ને હું લાડા ની ફઈ” બનેલા વચુકીયા ને પણ શું મળી છે “કટકી”..?