કેરા તા, ભુજ કેરા લેવા પટેલ સમાજ ખાતે યોજ્યા 12 માં સમૂહ લગ્ન તા, 11,5,2023 ના રોજ કેરા લેવા પટેલ સમાજ ખાતે 12 માં સમૂહ લગ્ન યોજાયા હતા

કેરા તા, ભુજ કેરા લેવા પટેલ સમાજ ખાતે યોજ્યા 12 માં સમૂહ લગ્ન તા, 11,5,2023 ના રોજ કેરા લેવા પટેલ સમાજ ખાતે 12 માં સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 10,5,2023 ના રોજ રાત્રે 9 કલાકે લેવા પટેલ સમાજ ખાતે ઠાકોરજી ની પધરામણી સાથે રાસોત્સવ યોજાયો હતો બીજા દિવસે 11,5 ના સવારે 7,30 કલાકે ગણેશ સ્થાપના 8,30 કલાકે માંડવા રોપાણ,10 કલાકે હસ્ત મેળાપ, 10,45 કલાકે મંગળ ફેરા, બપોરે 12 કલાકે ભોજન સમારંભ ત્યાર બાદ 3 કલાકે કન્યા વિદાય સાથે લગ્ન પૂર્ણ થયા હતા જેમાં કેરા,બળદિયા,નારણપર,તેમજ રામપર ગામના એમ કુલ 6 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા હતા જેમાં ભોજન સમારંભ ના દાતાશ્રી, સ્વ, કેશરા પરબત ભૂવા તથા સ્વ, પૂરબાઈ કેશરા ભૂવા પરિવાર રયા હતા તોઆ સમગ્ર પ્રસંગ ના મુખ્ય યજમાન રવજીભાઈ ગોવિંદ વારસાણી પરિવાર રયા હતા