મગવાણા પાસે ડમ્પર અને ગાડી વચ્ચે થયો અકસ્માત

જાણવા મળતી વિગત અનુસાર મગવાણા પાસે ડમ્પર અને   ગાડી વચ્ચે   અકસ્માત થતાં  આગ લાગી હતી આ આગ લાગતાં જ  લાગતાં ફાયર બ્રિગેડ ની ટીમઘટના સ્થળે  પહોંચી આવતા  આગ ઉપર કાબુ મેળવવાના આવ્યો હતો જેમાં ફાયર બ્રિગેડ ટીમ  જેમાં  મહેશ ગોસ્વામી, સુનીલ મકવાણા, વિનોદ લોહાર કામગીરી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *