પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ,મુક્ત કરી દેવામાં આવ્યો છે.
પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ 15 હજારના બોન્ડ પર મુક્ત કરી દેવામાં આવ્યો છે. અલ્પેશની સુરતના વરાછા પોલીસે ધરપકડ કરી હતી. કાર પાર્કિંગને લઇને ટ્રાફિક પીઆઇ સાથે ગાળાગાળી કર્યા બાદ અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.