વંથલી નજીક ઓજતના પુલ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

સારવાર દરમિયાન 1 નું મોત વધુ 5 ઈજાગ્રસ્તોને જુનાગઢ રીફર કરાયા

મૃત્યુ પામનારા પંકજભાઈ હીરાલાલ દીક્ષિત રહે રાજકોટ વાળા હોવાનું થયું જાહેર

અકસ્માતના વાયુવેગે સમાચાર પ્રસરતા સામાજિક રાજકીય આગેવાનો સાથે વંથલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

અકસ્માતને પગલે વંથલી કેશોદ હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા