ભુજ તાલુકાનાં મંગલમ ચાર રસ્તા પર ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે લઠળીયા ખાતો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.30-12-2018 નો બનાવ
ભુજ તાલુકાનાં મંગલમ ચાર રસ્તા પર રાજન રમણીકલાલ માણેક(ઉ.વ.35 રહે. ધાટીયા ફળીયું ફરસાણની દુનીયાવળી ગલી પાસે) ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે લઠળીયા ખાતો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ તે દરમ્યાન પકડાઈ જતાં ગુનો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.