કેરા ગામની વાડીમાં ૧૦ વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મ

copy image

ભુજ તાલુકાના કેરા ગામની વાડીમાં ૨૦૧૨થી ૨૦૨૩દરમિયાનનાની વયથી પુક્તવય સુધી યુવતી સાથે માલેતુજાર શખ્સ વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. માનકુવાપોલીસ મથકે પીડીતાની અરજી લીધા બાદ વારંવાર રજુઆત કર્યા બાદ પોલીસ વડા સુધી વાત પહોંચતાં આખરે મામલો ફરિયાદ રૂપે ચડ્યો હતો.

ભુજની ૨૭વષીય યુવતીએ માનકુવા પોલીસ મથકમાં કેરા ગામના મુસ્તફા અનવરઅલી હુશેનઅલી ખોજાવિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીયુવતીનાની હતીત્યારથી એટલેદશ વર્ષ પહેલાં ૨૦૧૨ ડીસેમ્બરથી માર્ચ ૨૦૨૩ દરમિયાન આરોપીએ ફરિયાદી યુવતીને | લગ્નની લાલચ આપી વારંવાર મરજી વિરૂધ દુષ્કર્મ કરી શારિરીક શોષણ કર્યું હતું. ઘટના અંગે પીડીતાએ માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હતી. સુત્રોના જણાવ્યા | પ્રમાણે પીડીતાની ફરિયાદ નોંધાવાને બદલે | માનકુવાપોલીસેતારા પરિવારજનોના નિવેદન | લેવાપડશેતેમ કહીનેસાતથી આઠદિવસ કાઢી નાખ્યા હતા. છેલ્લે પીડીતાએએસપીનેસમગ્ર ઘટનાની જાણ કરતાં એસપીના આદેશથી | માનકુવા પોલીસે આરોપી મુસ્તફા ખોજા વિરૂધ | ગુનોદાખલ કયી હતો. પરંતુ ગુનો નોંધાય તે | વચ્ચેના ગાળામાં આરોપી આફ્રિકા ફરાર થઇ | ગયોહોવાનુંબહાર આવ્યુંછે. પોલીસેબનાવની | નોંધ કર્યા બાદ તપાસ હાથ ધરી છે.