કચ્છના કંડલા બંદર પર 9 નંબરનો સિગ્નલ લગાવાયું
સંભવિત વાવાઝોડાને લહીને 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
કચ્છ અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠે એલર્ટ જાહેર કરાયુ
કંડલા બંદર પર લગાવવામાં આવ્યું નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ
મુન્દ્રા અને માંડવી બંદર પર પણ લાગ્યા 9 નંબરના સિગ્નલ