કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ

વાવાઝોડા બિપરજોયને લઇ કલમ 144 લાગુ

બિપોરજોય વાવાઝોડાની આફત વધુ ગંભીર બનતા કલમ 144 લાગુ કરાઈ

સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી

12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે

બંદરીય વિસ્તારોમાં વાવાઝોડું વધુ નુકશાન કરશે તેવી ભીતિ રહેતા કલમ 144 લાગુ કરાઈ