“બિપોરજોય” વાવાઝોડાની આફત અતિ ગંભીર બની

69ce0992-3ca3-46b6-8c0e-214786a5e845

જામનગરના બંદરો સહિત કચ્છના બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું

મુન્દ્રા, માંડવી અને જખૌ બંદર પર 9 નંબરનો સિગ્નલ લગાવાયું

9 નંબરના સિગ્નલનો મતલબ અતિભય સૂચક સિગ્નલ

બંદરને વાવાઝોડું વધુ અસર કરે એવી શક્યતા