અંજારના મેઘપર( કુંભારડી) ગામમાં રામ મંદિરમાં તસ્કરી

અંજારના મેઘપર( કુંભારડી) ગામમાં રામ મંદિરમા બન્યો ચોરીનો બનાવ હતો.

રાત્રી દરમ્યાન અજાણ્યા માણસોએ ચોરી સાથે મુર્તીમા તોડફોડ કરી

મંદિરમા ચોરી થતા ભક્તોમા રોષ

ટુંક સમયમાંજ એકજ મંદિરમા ચોરીનો બીજો બનાવ

ચોરીનો બનાવ બનતા ભક્તોમા રોષની લાગણી

પોલિસે વધુ તપાસ હાથ ધરી

ભક્તોએ નારાજગી સાથે ચોરી કરનાર લોકોને પકડવા માંગ કરી

ભગવાન રામ,સિતા તથા સત્યનારાયણ ભગવાનની મુર્તી ખંડીત કરાઇ