ભચાઉમાં પાણી ભરેલા ખાડામાં 15 વર્ષીય કિશોર ડૂબી જતાં મોત નીપજયું

dead on lake

 

પ્રાચીન કરગરીયા ધામ માર્ગ પર આવેલી પ્રાથમિક શાળા નંબર 6 નજીક પાણી ભરેલા તળાવ જેવા મોટા ખાડામાં 15 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નીપજયું હતુ.

આ અંગે મળતી માહિતી અનુસાર સાંજના અરસામાં પાણી ભરાયેલા ખાડામાં આ કિશોર નાહવા ગયો હતો. ત્યારે ડુબી જતા મોત બાળકનું મોત થયું હતું. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો એકત્ર થયા હતા. નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.