લખપત તાલુકાનાં હરોડ ગામમાં ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ ખસેડાયો

 

લખપતના હરોડ ગામમાં ઝુલફિકર ગુલમામદ મંધરા નામક યુવકે ભૂલથી કપાસમાં છાંટવાની દવા પી જતાં તુરંત દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ભુજના જી.કે.જનરલ ખાતે ખસેડાયો હતો.