સુરતમાં આવેલ અડાજણમાં સ્ટાર બજાર પાસે ટ્રક બેકાબુ થતાં અક્સમાત સર્જાયું : સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
copy image
આજના વ્યસ્ત જીવનમાં ધમધમતા ટ્રાફિકના કારણે અકસ્માતોની સંખ્યામાં પ્રતિ દીન વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે એવો જ બનાવ સુરત ખાતે પણ બનેલ છે, સુરત ખાતે આવેલ અડાજણ વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર પર ચડી ગયેલ હતો સર્જાયેલ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી