મીઠીરોહર ખાતેથી 7 જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ
copy image
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મીઠી રોહર ઈદગોર સોસાયટી ચાર રસ્તા પાસે અમુક શખ્સો જાહેરમાં ગંજીપનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 7 શખ્શોને ઝડપી પડ્યા હતા. તેમજ કુલ રૂ.37,700 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. પોલીસે પકડાયેલ સખ્સો સામે જુગાર ધારા કલામ 12 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- ગફુર હાજી ચાવડા ઉ.વ.20 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર
- અકબર જાકુબ ચાવડા ઉ.વ. 30 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર
- ફીરોજ ગનીભાઈ સોઢા ઉ.વ.30 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર
- રફીક ઓસમાણ ગગડા ઉ.વ.19 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર
- સીકંદર હાસમ કોરેજા ઉ.વ. 23 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર
- સદામ ફકીરમામદ તુર્ક ઉ.વ. 19 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર
- અબ્દુલ ઓસામણ ગગડા ઉ.વ. 23 રહે ઈદગોર સોસાયટી મીઠીરોહર