સામખીયાળી પોલીસે આંબલીયારા ગામમાથી 6 જુગારપ્રેમીઓને પકડી કુલ કી.1,27,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો : 1 ફરાર

copy image

સામખાયાળી પોલીસ પોલીસ સ્ટેસન પર હજાર હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આંબલીયારા ગામ ખાતે જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હરજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે તે સ્થળે દરોડો પાડી કુલ કિમત 1,27,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. રવિરાજસિંહ નારાજસિંહ ઝાલા ઉ.વ. 29 રહે આંબલીયારા
  2. હરીભાઇ દુદાભાઈ સોનારા ઉ.વ. 26 રહે આંબલીયારા
  3. મીનાબેન નશાભાઇ કૂવાડિયા ઉ.વ. 45 રહે આંબલીયારા
  4. સતીબેન રાજાભાઈ આહીર ઉ.વ. 40 રહે આંબલીયારા
  5. સરીફાબેન કસમભાઇ ખરા ઉ.વ.40 રહે ભચાઉ
  6. રીટાબેન વેલજીભાઇ કોલી ઉ.વ. 40 રહે ભચાઉ