ગાંધીધામ માથી કુલ કી. ૧,૯૫,૧૦૦ ના મુદામાલ સાથે ૧૪ ખેલીઓને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ પોલીસ પોલીસ મથકે હજાર હતી. તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કાર્ગો યાદવનગર ગાંધીધામમાં  મેરાભાઈ દેવા ભાઈ ભરવાડ નામનો વ્યક્તિ પોતના કબ્જાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી ૧૪ ઇસમોને કુલ કી. ૧,૯૫,૧૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે  પકડાયેલ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. મેરાભાઈ દેવાભાઈ ભરવાડ ઉ.વ.૪૦ રહે કાર્ગોયાદવનગર ગાંધીધામ
  2. લાલો ઉર્ફે સીન્ધાભાઈ હિન્દાભાઈ ભરવાડ ઉ.વ.૨૧ રહે જનતાકોલોની ગાંધીધામ
  3. લખમણભાઈ ખેતાભાઈ ભરવાડ ઉ.વ. ૨૭ રહે ગગોદાર, રાપર
  4. ભીમજી ઉર્ફે ભીમાભાઇ વિરમભાઇ ભરવાડ ઉ.વ. ૨૮  કાર્ગોયાદવનગર ગાંધીધામ
  5. દિનેશભાઇ બબાભાઈ ભરવાડ ઉ.વ. ૨૩ રહે કાર્ગોયાદવનગર ગાંધીધામ
  6. શકતાભાઈ  રાણાભાઈ રબારી ઉ.વ.૩૦ રહે કાર્ગોયાદવનગર ગાંધીધામ
  7. સંજયભાઈ કાનજીભાઈ ખોડ ઉ.વ. ૩૩ રહે નવી સુંદરપૂરી ગાંધીધામ
  8. લાલજીભાઇ નાગજીભાઇ ભરવાડ ઉ.વ. ૨૩ રહે ગગોદાર, રાપર
  9. મોમાયા માધાભાઈ ભરવાડ ઉ.વ. ૨૩ કાર્ગોયાદવનગર ગાંધીધામ
  10. મુકેશભાઇ નાશભાઇ ભરવાડ ઉ.વ. ૨૦ કાર્ગોયાદવનગર ગાંધીધામ
  11. અરજણભાઈ દેવાભાઈ ભરવાડ ઉ.વ. ૩૫ કાર્ગોયાદવનગર ગાંધીધામ
  12. સાગરપુરી નવીનપુરી ગુસાઈ ઉ.વ. ૨૬ જલારામ સોસાયટી મેઘપર બોરોચી, અંજાર
  13. મુકેશભાઇ પાંચાભાઈ ભરવાડ ઉ.વ. ૨૨ રહે રાજવીરનગર ગાંધીધામ
  14. રમેશભાઈ હઠાભાઈ ભરવાડ ઉ.વ. ૨૦ર રહે ગગોદાર, રાપર