ગાંધીધામ નજીક આવેલ મચ્છુનગર રેલવે ફાટક ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ સખ્સ ઝડપાયા

970736623Jugar

copy image

ગાંધીધામ પાસે આવેલ મચ્છુનગર રેલવે ફાટક ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજમંગલ બિજલી મહંતો, બિપુલ શ્રીજગન્નાથ યાદવ, અખિલેશ હરિન્દ્ર મહંતો, શંભુરામ અવતાર મહંતો, દીપક સિંગાસન પ્રસાદ, કમલેશ રામઇકવાલ મહંતો, રમેશકુમાર રામનાથ મહંતો તથા સંજીતકુમાર હરીન્દ્રનાથ મહંતોને 15,460ના મુદામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.