ગળપાદરમાં રહેતા ચંદ્રેશ ભાગચંદ ભાટી નામના યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

ગળપાદરમાં ચંદ્રેશ ભાગચંદ ભાટી (ઉ.વ. 32)નામના શખ્સએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.. અહીં મળેલ મહતી અનુસાર કોઈ અગમ્ય કારણોસર ચુંદડીને પંખામાં બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ બંને બનાવ પાછળના કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.