વરસામેડીમાં આવેલ દીપમાલા પ્રગતિનગરમાં રહેતા યુવકે ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

Student-Suicide-sandesh

copy image

વરસામેડી ખાતે આવેલ દીપમાલા પ્રગતિનગર મકાન નંબર 184માં રહેનાર પ્રવીણ પેશાવણીએ અગમ્ય કારણોસર પંખામાં ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ પાછળના કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.