ઓલ ઇન્ડિયા SC, ST, OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન તરફથી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામે ગુરુ રોહીદાસ બુધ્ધ વિહાર ખાતે ભારત દેશની આઝાદીના ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના ૭૬ મો સ્વતંત્રતા અમૃત મહોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

b426300a-7451-4c24-ab33-54a0b69e477a

આજરોજ ઓલ ઇન્ડિયા SC, ST, OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા ૧૫ ઓગસ્ટના
૭૬ મો સ્વતંત્રતા અમૃત મહોત્સવ નિર્મિત્તે ધ્વજવંદન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રમુખ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC, ST, OBC,માયનોરીટીસ મહાસંઘ કચ્છ ભુજ જિલ્લાના સંધઠક પ્રમુખ ખેમચંદ ઉફ હમીરભાઇ શામળિયા સંગઠનના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો અને ગામજનો ઉપસ્થિત રહીને ૭૬ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી અને નાથી બેન ગોવાભાઇ શામળિયા દક્ષ કુમાર ભારમણભાઈ શામળિયાસર્વ ભારતવાસી ઓને શુભેચ્છા આપી હતી