અંજાર ખાતે આવેલ વરસામેડીના મકાનમાથી 25,200નો શરાબ ઝડપાયો
copy image
અંજાર ખાતે આવેલ વરસામેડીના હરિઓમ નગર-2, પ્લોટ નંબર 428 મકાનમાં દારૂની રખેવાળી કરતા રાજસ્થાનના પકારામ પ્રભુરામ મીણાને પોલીસે ઝડપી પાડયો હતો, જ્યારે દારૂ રાખનારો વિકી પેશવાણી નામનો શખ્સ હાજર મળી આવેલ ન હતો. આ મકાનમાંથી ગ્રીન લેબલની 750 એમ.અલ.ની 60 તથા રોમોનોવ વોડકાની 12 એમ કુલ્લ 72 બોટલ કિંમત રૂા. 25,200નો શરાબ કબ્જે કરવામાં આવેલ હતો.
