જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી

3af89134-e395-496a-afce-9b53519f9240 (1)

જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી…

સ્ટેટ આઈબી,NIU અને જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના પેકેટ મળ્યા…

સ્ટેટ આઈબી એને NIU ને એક વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી…

હાલ એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરાઈ…