ગાંધીધામ ખાતે આવેલ ભારતનગરમાથી 49,800ના મુદ્દામાલ સાથે સાત જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
ગાંધીધામ ખાતે આવેલ ભારતનગરમાં શિવમ હોસ્પિટલ પાસે આવેલી શેરીમાં જાહેરમાં પત્તા ટીંચતા ગુલામ અબ્દુલ સિપાઇ, રૂસ્તમ ઉર્ફે મુસ્તમ ઓસમાણ લંગા, ઇમરાન સુલેમાન ધોના, નવાઝ હારૂન જિંગયા, સૈયદ ઝાકિર હુસેન, હાજી હુસેનટાંક તથા નાસીર કાસમ સાંઇચાને રોકડ રૂા. 14,800 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 49,800નો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
