ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં 11,200ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
ભચાઉ ખાતે આવેલ લાકડિયા ગામમાં નદીના કાંઠે ગત સાંજે પોલીસે દરોડો પાડી જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા 3 શખ્સોને 11,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
