અંકલેશ્વરમાં વિજિલન્સ ટીમનો સપાટો : જુગારધામમાં દરોડો : 20 શખ્સો ઝડપાયા

અંકલેશ્વરમાં વિજિલન્સ સ્ટાફે સપાટો બોલાવ્યો છે અને જુગારધામમાં દરોડો અડીને 20 શખ્સોને પકડી પાડ્યા છે. મળતી  વિગતો પ્રમાણે બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જગમેન્ટ પર વિજિલન્સે અચાનક દરોડો પાડી ત્યાં હારજીતનો જુગાર રમી રહ્યો હતો 20 શખ્સોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. વિઝિન્સ સ્ટાફે તેમની પાસેથી 10 મોબાઈલ, 2 વાહન તેમજ રૂ. 13,600 રોકડ મળી કુલ રૂ. 59,870 જપ્ત કરી દેવાયા હતા. વિઝિલન્સે અચાનક દરોડો પાડતા અન્ય જુગારધામ ચલાવતા અને જુગાર રમનારાઓ ફફડાટ ફેલાયો. એનને ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીકથી પકડાયેલા 20 શખ્સો બે તો સગીરવયના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *