ભુજ ખાતે આવેલ બોલાડીમાથી 13000ના મુદ્દામાલ સાથે પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

padhar polis station

copy image

ભુજ ખાતે આવેલ બોલાડીની ઉત્તર દિશા તરફ  ડુંગરની નજીક ગત સાંજે ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીઓને રોકડ રૂા. 13,150ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપી પાડયા હતા.  પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

copy image