ક્રાઈમ બ્રાંચે ગોંડલમાંથી રૂ. 61,490 ની કિંમતનો 6 કિલો ગાંજા સાથે એક શખ્શને ઝડપી પાડ્યો

copy image

ગોંડલ ખાતે આવેલ મફતીયાપરામાં રહેતા તૈયબ કાસમભાઇ જુણેજાનાં મકાન પર ક્રાઈમ બ્રાંચે રેઇડ પાડી રૂ. 61,490 ની કિંમતનો 6 કિલો ગાંજો કબ્જે લઇ તૈયબ જુણેજાને ઝડપી પાડ્યો હઓ. પોલીસે પકડાયેલ આરોપી સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.