મુંદ્રા ખાતે આવેલ ઝરપરામાં નવ જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
મુંદરા ખાતે આવેલ ઝરપરા ગામમાં આવેલ હાજાપર વિસ્તારમાં બાવળોના કાંટાવાળા ખુલ્લા વાડાની અંદર ગત અડધી રાતે તીનપત્તીનો વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા નવ જુગારપ્રેમીઓને રોકડ રૂા. 10,520ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપી સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.