ભુજમાં રક્ષાબંધનના દિને વૃક્ષોને રાખડી બંધાઈ

ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે રક્ષાબંધનના દિવસે શહેરના નરસિંહ મહેતા નગરના બાળકો દ્વારા વૃક્ષોને રાખડી બાંધવાનો સરૂઆત કરવા માં આવી હતી ત્યાર બાદ અલગ અલગ વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરેક વૃક્ષોને રાખડી બંધાઈ હતી રક્ષાબંધનના દિને વિવિધ વિસ્તારોમાં વૃક્ષોને રાખડી બાંધી આ કાર્ય માં સત્યમ્ સંસ્થા અધ્યક્ષ દર્શક અંતાણી, અને તેમની ટીમ જોડાઈ હતી,સાથે બાળકો માં કાયુષ અંતાણી, તેમજ માધવ ડુડીયા,જય સોની, તેમજ ધ્રુવમ અને તીર્થ પિત્રોડા,તેમજ યા શ્રેયા પરમાર વગેરે બાળકો જોડાયા હતા.