ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં 18 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image
ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં કોઈ અગમ્ય કારણોસર ઈકેશભાઈ જ્ઞાનસિંહ દુડવ નામના 18 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહતી અનુસાર મધ્યપ્રદેશના આ યુવાન ઈકેશભાઈએ કચ્છ કેમિકલની સ્ટાફ ઓરડીમાં ગત દિવસે સવારના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.