ભચાઉ તાલુકાનાં ઘરાણામાં જુગાર રમતા સાત ખેલીઓને 22 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યા

970736623Jugar-150x150-1

copy image

 ભચાઉ ખાતે આવેલ ઘરાણાના  કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર ઘરાણાના  કોળીવાસમાં જાહેરમાં રમાતા જુગાર પર પોલીસે રેઇડ પાડી રોકડા રૂા.10,200, ચાર મોબાઈલ ફોન કિં.રૂા.12 હજાર એમ કુલ રૂા.22,200ના મુદામાલ સાથે ચાર જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.