ભચાઉ ખાતે આવેલ નવા કટારિયામાં 26 હજારના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા

copy image

ભચાઉ ખાતે આવેલ નવા કટારિયામાં આવેલ કોળીવાસની પાછળ  આવેલા તળાવની પાળ નજીક બાવળની ઝાડીમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને કુલ કિ. 26,200ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.