ભચાઉ ખાતે આવેલ હીમતપુરામાં 45 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

suisaid

copy image

  ભચાઉના જૂના બસસ્ટેશન પાછળ આવેલ  હિંમતપુરા વિસ્તારમાં રહેનાર પ્રતાપકુમાર ગઢાઇ નામના શખ્સે ગત દિવસ દરમ્યાન પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર આ શખ્સ પોતાના ઘરે હતો, તે દરમીયાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.