ભુજ તાલુકા ના PHC KERA ખાતે આયુષ્માન ભવ: કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું

2d6e298d-fec3-4d6b-8d26-1f4e27eca4be

આજરોજ આયુષ્માન ભવ: કાર્યક્રમનુ રાષ્ટ્રપતિ દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ.જેમા વર્ચ્યુઅલ ભાગીદારી રૂપે ભુજ તાલુકા ના PHC KERA ખાતે કાર્યક્ર્મનુ આયોજન કરવામા આવ્યું.કાર્યક્રમની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામા આવી.કેરા ગ્રામપંચાયતના સરપંચશ્રી,સભ્યો તથા ગામના આગેવાનો નિક્ષય મીત્ર, PHC KERA AMO તથા MPHS, HWC કેરા CHO,FHW,MPHW,ASHA F. અને ASHA તથા અન્ય ગામલોકો જેવા કે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ, ટીબી દર્દીઓ,NCD લાભાર્થી વગેરે ભાગ લીધો. કાર્યક્રમમા વિવિધ આરોગ્ય લક્ષી પ્રોગ્રામ જેવા કે,

PMJAY
ABHA
TUBERCULOSIS & OTHER CD
NCD
TELE CONSULTATION

વગેરે વિશે વિસ્તૃત સમજાવવામા આવ્યુ. જેમા કાર્યક્રમમા હાજર દરેક મહાનુભાવો દ્વારા પોતાના પૂરા સાથ સહકારનુ આશ્વાશન આપવામા આવ્યુ.

PMJAY કાર્ડ વિતરણ
નિક્ષયમિત્ર નું સન્માન
ટીબી દર્દીઓને કીટ આપવામા આવી.

ABHAનુ મહત્વ સમજાવી દરેક ગ્રામજનોને ABHA ID બનાવી લેવા માટે પ્રોત્સાહિત કરવામા આવ્યા.

ABHA ID બનાવવામા આવ્યા.