કંડલા મરીન પો.સ્ટે. વિસ્તારના દરિયા કિનારેથી બીન વારસી હાલતમા માદક પદાર્થ (હેરોઇન) નુ એક પેકેટ મળી આવેલ
copy image

મે.શ્રી. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષડ શ્રી. સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી. મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ તુણા આઉટ પોસ્ટના દરિયા કિનારા વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત આધારે સંઘડ ગામના દરીયાના કિનારા પરથી માદક પદાર્થ (હેરોઈન) નુ પેડેટ નંગ-૧ વજન ૧ કિ.ગ્રા. કિ.રૂ.૫,૦૯,00,000/- નો મુદામાલ મળી આવેલ હોઇ જે અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
મળી આવેલ મુદ્દામાલ-
(૧) માદક પદાર્થ (હેરોઇન) નુ પેકેટ નંગ-૧ વજન ૧ કિ.ગ્રા. કિ.રૂ. ૫,૦૯,00,000/- આ કામગીરી પો.ઇન્સ શ્રી એચ.કે.હુંબલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.