નવસારી જીલ્લામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર 21 ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

stock-vector-a-vector-illustration-of-a-policeman-giving-a-driver-a-traffic-violation-ticket-87886705

copy image

copy image

નવસારીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 21 વાહન ચાલકોને પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરતા હોય તેમને ડિટેન કરાયા હતા. આ બાબતે મળેલ માહિતી અનુસાર નવસારી જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવતા નવસારી પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં દારૂના નશામાં 2 ચાલકો ડિટેન કરવામાં આવેલ હતા.