મુંદરા ખાતે આવેલ બારોઈ રોડ પર  ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર 46 વાહનચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ

stock-vector-a-vector-illustration-of-a-policeman-giving-a-driver-a-traffic-violation-ticket-87886705

copy image

copy image

મુદ્રા ખાતે આવેલ બારોઇ રોડ પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર 46 વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર બારોઇ રોડ પર આડેધડ વાહન ચલાવતા તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન 46 જેટલા વાહનો ચેક કરીને સીટ બેલ્ટ, હેલ્મેટ વિનાના ચાલકો તથા બ્લેક કાચવાળી ગાડી પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.