વડીયા ખાતે આવેલ દેવગામમાં 52 વર્ષીય આધેડે ઝેરી દવા ગટગટાવી

copy image

copy image

વડીયા ખાતે આવેલ દેવગામમાં 52 વર્ષીય આધેડે ઝેરી દવા પી જઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર વડીયા ખાતે આવેલ દેવગામમાં 52 વર્ષીય આધેડને તેમના પુત્રએ નશો કરવાની ના પાડતા તેમણે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં આ શખ્સને સારવાર અર્થે હોપિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.