વડીયા ખાતે આવેલ મેઘા પીપળીયામાં એક મહિલાનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજયું

copy image

વડીયા ખાતે આવેલ મેઘા પીપળીયામાં એક મહિલાનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ મહિલા પોતાની વાડીએ હતા તે દરમીયાન તેઓ કુદરતી હાજતે જતા હતા ત્યારે પગ લપસી જતાં નદીમાં પડી જવાથી ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.