લોડાઈમાં થયેલી ડીઝલ ચોરીનો ભેદ ઉકેલી પધ્ધર પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

hathkadi

copy image

copy image

ભુજ  ખાતે આવેલ લોડાઈ ગામમાંથી થયેલ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલી પધ્ધર પોલીસે એક શખ્સને ઝડપી પાડયો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, લોડાઈ ગામમાંથી થયેલ ડીઝલ ચોરીમાં સામેલ શખ્સ શેખપીર પાસે હજાર છે.  મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ઈશમને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.