ભુજ થી વાયા નારણપર થઈ મુન્દ્રા જતો રોડ પર જે ભુજ મુન્દ્રા હાઈવે કેવાય પણ હર હંમેશ ગડા વાટ જેવી હાલત દેખાય છે

ભુજ થી વાયા નારણપર થઈ મુન્દ્રા જતો રોડ પર જે ભુજ મુન્દ્રા હાઈવે કેવાય પણ હર હંમેશ ગડા વાટ જેવી હાલત દેખાય છે મોટા મોટા ઓવરલોડ ટ્રકો ચાલે છે પણ આવો રોડ નથી બનાવાતો દરેક કામમાં ભ્રષ્ટાચાર હાલમાં પદયાત્રીઓ ને પણ તકલીફો પડી હતી જેમા કેરા અને કુંદનપર ગામમાં ખાડાઓ નું સામ્રાજ્ય દેખાય છે ક્યાંક તો રોડ ગાયબ થઈ ગયા છે અને ગામની વર્ચ રોડ ઉખડી જતાં ધૂડ ઉડતા તમામ દુકાનદારો અને લોકો ત્રાસી ગયા છે થીગડા મારે જે માત્ર 4 થી 5 મહિનામાં ચાલે પાછી એજ હાલત અને વિકાસ પાધરો લોકોના પૈસા નું પાણી જ્યાં 1 લાખ નું કામ કરવાનું હોય ત્યાં 30 હજાર વાપરી કામ પૂરું કરાય બાકીના સ્વાહા પછી રોડ ગડા વાટ જેવા થઈ જાયને